યુક્રેનમાં છેલ્લા ૨૪ દિવસથી ભયાનક હુમલા કરી રહેલા રશિયાએ હવે યુદ્ધમાં તેના મહાવિનાશક હાઈપરસોનિક મિસાઈલનનો ઉપયોગ શરૂ કર્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના સૈન્યે પશ્ચિમી ઈવાનો-ફ્રેન્કિસ્ક રિજનમાં કિંઝલ હાઈપરસોનિક મિસાઈલથી યુક્રેનના મિસાઈલો અને ઉડ્ડયન દારૂગોળાના અન્ડરગ્રાઉન્ડ શસ્ત્રાગારને ઉડાવી દીધું છે. રશિયાએ યુક્રેનના યુદ્ધમાં પહેલી વખત તેના મહાવિનાશક મિસાઈલનો ઉપયોગ કર્યો છે. રશિયાએ આ મિસાઈલનો ઉપયોગ એવા સમયે કર્યો છે, જ્યારે આ યુદ્ધમાં તેના વધુ એક જનરલ એન્દ્રેઈ મોરદવિચેવ માર્યા ગયા છે.