વર્લ્ડ એન્ટી ડોપિંગ એજેન્સી (WADA)એ સોમવારે રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. રશિયા હવે 2020 ટોક્યો ઓલિમ્પિક અને 2022ના ફૂટબોલ વર્લ્ડ કપ સહિત કોઈપણ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લઇ શકશે નહીં. WADAની કમિટીએ કહ્યું કે, રશિયા પર આરોપ હતો કે તે ડોપ ટેસ્ટ માટે એથ્લીટ્સના ખોટા સેમ્પલ મોકલી રહ્યું હતું. ઉલ્લેખનીય છે એ અત્યાર સુધી રશિયાએ ઓલેમ્પિકમાં 195 ગોલ્ડ, 163 સિલ્વર અને 188 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.