યુક્રેન તેના સ્વતંત્રતા દિનની ઉજવણી કરી રહ્યુ છે ત્યારે રશિયાએ ટ્રેન પર કરેલા હુમલામાં ૫૨ના મોત થયા છે. રશિયાનો દાવો છે કે આ હુમલો અમે પૂર્વી સરહદે લશ્કરને લઈ જતી ટ્રેન પર કર્યો છે. તેમા ૫૩ના મોત નીપજ્યા છે. બીજી બાજુ ચાલુ યુદ્ધે પુતિને રશિયાના લશ્કરમાં ૧,૩૭,૦૦૦ સૈનિકોનો વધારો કરવાનો આદેશ આપ્યો છે. યુએનમાં ભારતે પહેલી વખત રશિયાની વિરોધમાં વોટિંગ કર્યુ છે.