-
અમેરિકાના ડોલરની સામે રૂપિયો વધુ પાતળો બની રહ્યો છે. આજે બજારમાં એક ડોલરનો ભાવ 73.77 પૈસા પર પહોંચ્યો હતો. 2014માં વર્તમાન સરકારે સત્તા સંભાળી ત્યારે એક ડોલર સામે રૂપિયાની કિંમત 63.18 પૈસા હતી. 4 વર્ષમાં જ 10 રૂપિયાનો વધારો થતાં ગુજરાતીઓનો પ્રિય ડોલરિયો હટ્ટો-કટ્ટો થઇ ગયો છે અને રૂપિયો ઘસાતો ઘસાતો પાતળિયો બની રહ્યો છે. ડોલરની સામે રૂપિયાની કિંમત કે વેલ્યૂ ઘટતા વિદેશમાં રહીને ભણતાં વિદ્યાર્થીઓ અને આયાત-નિકાસકારો પર બોજ વધી રહ્યો છે.