આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતો ઘટવાને કારણે તથા અમેરિકા દ્વારા ઈરાનથી તેલ આયાત પર પ્રતિબંધોમાં ભારતને છૂટ આપવાની સંભાવના વધવાની વચ્ચે શુક્રવારે ભારતીય રૂપિયો ડોલરને મુકાબલે 100 પૈસા ઉછળીને 72.45 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો. શેર માર્કેટમાં તેજીનું જોર ચાલવાથી અને વિદેશી ટ્રેઝરીની તરફથી નવું ઈન્વેસ્ટમેન્ટ આવવાથી રૂપિયાની ધારણા મજબૂત થઈ છે. ગત બે દિવસોમાં રૂપિયો 150 પૈસા મજબૂત થયો છે. ગુરુવારે ડોલરના મુકાબલે રૂપિયામાં 50 પૈસાની મજબૂતી આવી હતી.