રાજ્ય સરકારે ગૌહત્યા વિરાધી કાયદાને કડક બનાવતા ગુરુવારે નવસારીમાં પશુપાલકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સન્માન કર્યું હતું. આજ મંચ પર રૂપાણીએ વાછરડાનું માળા પહેરાવીને સન્માન કર્યું. પશુપાલકો વાછરડાને તેડીને મંચ પર લાવ્યા હતા.

Copyright © 2023 News Views