નાના પડદાની ફેમસ સીરિયલ ‘અનુપમા’ દરેક ઘરમાં જોવા મળે છે. આ સીરિયલમાં અનુપમાનું પાત્ર ભજવનાર રૂપાલી ગાંગુલી દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ છે. પરંતુ આ દરમિયાન અનુપમાના ચાહકો માટે એક મોટા સમાચાર આવ્યા છે, રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ ગઈ છે.