વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે (1 જાન્યુઆરી) માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી ભાગદોડ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી પ્રત્યેકને 2-2 લાખ રૂપિયા વળતર આપવાની પણ જાહેરાત કરી છે. આ સિવાય પીએમ ફંડમાંથી ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.