Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં અફઘાનિસ્તાનમાંથી બે આતંકવાદી ઘુસ્યા હોવાની વાત અફવા સાબિત થઈ છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં આતંકવાદી ઘુસ્યા છે અને મોટો હુમલો કરવાની વાત મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહી છે. આ સાથે જ એક યુવાનનો સ્કેચ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગુપ્તચર એજન્સીઓએ પણ આતંકવાદી ઘુસ્યાના ઈનપુટ આપ્યા બાદ ગુજરાતની રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલી બોર્ડર સીલ કરવામાં આવી હતી.

જોકે, સુરતના એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીર જેવા યુવકો વડોદરાથી નવસારી જતી બસમાં જોતાં સુરતના પોલીસ કન્ટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી. જાગૃત નાગરિકના ફોન પછી પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને નવસારી SOGએ તપાસ કરતાં આ બંને યુવકો અફઘાનિસ્તાનના હવાનો ખુલાસો થયો છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ