રાજ્ય સરકારની ગાઇડલાઇન પ્રમાણે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકોને આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. ત્યારે અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં રહેતા હોય અને કોઇપણ કારણ અર્થે રાજ્ય બહાર ગયા હોય તેવા લોકો શહેરમાં પરત આવે તો તેમને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી નથી. અમદાવાદના રહેવાસી છે એ ઓળખ માટે આધારકાર્ડ (Aadhar Card) પુરાવા માટે સાથે રાખવુ પડશે.