સુપ્રીમ કોર્ટએ અયોધ્યા મામલે શિયા વક્ફ બોર્ડ અને નિર્મોહી અખાડાનો દાવો ફગાવી દીધો છે. આ નિર્ણય બાદ કોર્ટે વિવાદીત જમીન રાલલલાને આપવાનો નિર્ણય કર્યો છે. કોર્ટના ચુકાદા બાદ સંઘ સુપ્રિમો મોહન ભાગવતએ પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતું. ભાગવતે કહ્યું કે "ભાઇચારો બનાવી રાખવાના પ્રયાસોનું સ્વાગત. નિર્યણને હાર-જીત તરીકે ના જુઓ... દાયકા સુધી ચાલેલી કાયદાકીય લડાઇનો ચુકાદો આવી ગયો છે. જૂની વાતોને ભૂલીને મળીને મંદિર નિર્માણ કરવામાં આવે."