નવરાત્રીની શરૂઆતની સાથે જ RSSની અલગ અલગ શાખાઓ પર સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. વિજયદશ્મીનાં (Dasera 2021) દિવસે નાગપુરમાં આયોજિત કરવામાં આવેલાં કાર્યક્રમમાં સરસંઘચાલક ઉપસ્થિત છે અને તેઓ સ્વંયસેવકોને સંબધિત કરશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS આજે શુક્રવારે તેનો 96મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. હિન્દી તિથિ મુજ વિજયદશ્મીનાં (Vijayadashmi)દિવસે 1925માં RSSની સ્થાપના થઇ હતી.