પ્રજાસત્તાક પર્વની અમદાવાદમાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે RSSનાં વડા મોહન ભાગવતે પણ ધ્વજવંદન કર્યું હતું. સંઘ વડાએ કાંકરિયા ખાતે આવેલ સંઘ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદ કર્યું હતું. 26 જાન્યુઆરીની અમદાવાદમાં આન-બાન-શાનથી ઉજવણી કરાઈ છે. સંઘ વડા ભાગવત સાથે સંઘના ગુજરાતના કાર્યકરિણી સદસ્ય અમૃત કડીવાલા પણ હાજર રહ્યા હતા.