દશેરા નિમીતે નાગપુરમાં આયોજિત વિજયાદશમીનો ઉત્સવ આયોજીત થયો હતો. ઉત્સવમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવ હાજર રહ્યા હતા,કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન ભાગવતે નિવેદન આપ્યું કે 2024ની ચૂંટણી દરમિયાન કોઈને ગેરમાર્ગે દોરશો નહીં અને ઉશ્કેરશો નહીં. દરેકને અનુભવ્યા પછી જ ‘બેસ્ટ’ને જ મત આપો. ‘