કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત (Mohan Bhagwat)ની સુરક્ષા (Security) વધુ મજબૂત કરી છે. ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષા ઝેડ પ્લસ (Zedplus)થી વધારીને ASL (એડવાન્સ સિક્યોરિટી લાયઝન) કરી છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવી સુરક્ષા મળી છે. PM અને ગૃહમંત્રીને ASL સુરક્ષા આપવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરએસએસ ચીફ ભાગવતની સુરક્ષા વધારવાનો નિર્ણય થોડા દિવસ પહેલા જ ફાઈનલ થઈ ગયો છે. અત્યાર સુધી તેમની પાસે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) પાસે Z-પ્લસ કેટેગરીની સુરક્ષા હતી.