રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને સારવાર માટે નાગપુર ની ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા છે. હૉસ્પિટલના સૂત્રોના કહેવા પ્રમાણે ભાગવતને કોવિડ વોર્ડમાં દાખલ કરાયા છે. તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. અહીં તેમની તબિયત સ્થિર છે.