ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત પર થયેલા હુમલાને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ વખોડી કાઢ્યો છે.આ મુદ્દે રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, તેમનો સંઘ એટલે કે આરએસએસ હુમલો કરવાનુ શીખવાડે છે પણ અહિંસક સત્યાગ્રહ ખેડૂતને વધારે નિડર બનાવે છે.આપણે સંઘનો સામનો ભેગા મળીને કરીશું.કૃષિ વિરોધી અને દેશ વિરોધી ત્રણે કાયદા પાછા ખેંચાવીને જ ઝંપીશું.