સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)એ આઇડીબીઆઇ બેંકના નેતૃત્ત્વવાળા બેંકોના જૂથ માટે ૪૭૬૦ કરોડ રૃપિયાની લોનનો મોટો હિસ્સો કથિત રીતે અન્ય જગ્યાએ ઉપયોગ કરવાના આરોપમાં ટેલિકોમ ઇન્ફ્રા કંપની જીટીએલ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.