દિલ્હી પોલીસ અને કેંન્દ્રીય એજન્સીઓએ મળીને એક મોટા ડ્રગ્સ સિંડિકેટનો ભાંડો ફોડી દીધો છે અને ૧૩૦ કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત કર્યું છે. સાથે જ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપીની તો એનડીપીએસ કાયદા હેઠળ અગાઉ પણ ધરપકડ થઇ ચુકી છે. આ ગેંગ લાંબા સમયથી દિલ્હી-એનસીઆરમાં સક્રિય હતી અને વિદેશી હેરોઇન ભારતમાં ટ્રાંસપોર્ટ કરાવતી હતી.