Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભામાં ૨૦૧૯-૨૦નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ખેડૂતો માટે ગુણવત્તાયુક્ત શાકભાજીના ધરુ તૈયર કરવામાં  પંચમહાલ નર્મદા અને અરવલ્લી જિલ્લામાં નવા ત્રણ સેન્ટર ઓફ  એકલન્સ સ્થાપવા રૂ 8 કરોડની જોગવાઈ કરવમાં આવી છે. બાગાયતી પાકમાં મૂલ્યવર્ધન કરવાના  ઉદેશ્યથી ગુજરાત હોર્ટી કલ્ચર નોલેજ સોસાયટી સ્થાપના કરવમાં આવશે  તેવું બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રી નીતિન પટેલે કહ્યું હતું. આ સોસાયટી દ્વારા નર્સરીમાં પ્લાન્ટેશન માટે ગુણવત્તાયુક્ત  સાધન સામગ્રી તૈયાર કરવા અને હાઈટેક હોર્ટીકલ્ચર માટે તાલીમ પૂરી પાડવામાં આવશે. બાગાયતનો વ્યાપ  વધારવા  ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં નવા બાગાયત ડીવીઝનની સ્થાપના માટે રૂપિયા 60 લાખ જોગવાઈ કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ