આજે 26 મા દિવસે ધેર્યરાજના ખાતામાં રૂ .15.50 કરોડ આવી ગયા છે. મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાનો ધૈર્યરાજ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. તેની સારવાર માટે રૂપિયા 16 કરોડનું ઈંજેક્શન જરૂરી છે. આ બાળકની સહાય માટે આવે તે હેતુથી એક અભિયાન શરૂ કર્યું હતું. 26 મી તારીખે ધૈર્યરાજના ખાતામાં રૂ .15.50 કરોડથી વધુની રકમ દાનમાં આવી છે. હવે 50 લાખ રૂપિયાની જરૂર છે.