કેન્દ્રીય કેબિનેટે ડોમેસ્ટિક મેન્યુફેકચરિંગને વેગ આપવા માટે આજે ૨૮૬૦૨ કરોડ રૂપિયાના અંદાજિત રોકાણથી ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડા તથા ગુજરાતના ધોલેરાની જેમ ૧૦ રાજ્યોમાં ૧૨ નવા ઔદ્યોગિક શહેરોની સ્થાપનાને મંજૂરી આપી છે.

Copyright © 2023 News Views