કોરોના વાયરસ જેવી મહામારી વચ્ચે ગરીબ-મજૂરોની હિજરત મોટી મુશ્કેલી બની રહી છે. આવામાં સરકાર પણ દરેક સંભવ પ્રયાસો કરી રહી છે. આ વચ્ચે ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે જાહેરાત કરી છે કે, BSNLના બધા સિમ કાર્ડમાં 30 માર્ચથી 10-10 રૂપિયાનું બેલેન્સ નાંખવામાં આવશે.
પ્રસાદે જણાવ્યુ કે, સાર્વજનિક ટેલિકોમ કંપની BSNLનું કોઈ પણ પ્રિપેડ સિમ કાર્ડ 20 એપ્રિલ સુધી બંધ નહીં થાય. તેની સાથે જ આઉટ ગોઇન્ગ કોલ કરવા માટે બધા સિમ કાર્ડમાં આજથી 10 રૂપિયાનું બેલેન્સ નાંખવામાં આવશે જેથી ગરીબ અને જરૂરિયાતમંદોને મુશ્કેલીના પડે.