આઈપીએલ 2020 (IPL 2020)ની 13મી સિઝનની નવમી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ (Kings XI Punjab) અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હતી. જેમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવ્સ પંજાબને ચાર વિકેટે હરાવી મેચ પોતાના નામે કરી હતી. કિંગ્સ ઇલેવન પંજાબે આપેલા 224 રનના ટાર્ગેટની સામે રાજસ્થાન રોયર્સે 226 રન બનાવીને ચાર વિકેટે જીત મેળવી હતી. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટોશ જીતીને પહેલા બોલિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 20 ઓવરના અંતે બે વિકેટના નુકસાન સાથે 223 રન ફટકાર્યા હતા. જેના પગલે રાજસ્થાન રોયલ્સ સામે 224 રનનો પહાડી ટાર્ગેટ ખડો થયો હતો.