બેઇમાનોના આ જમાનામાં ઈમાનદીરીની હજી બોલબાલા છે. આનું એક તાજુ ઉદાહરણ સુરતના એક આરપીએફ જવાને આપ્યું છે, આ વાતની જાણકારી અપેલા સુરત આરપીએફના ઈન્સપેક્ટર જગદીશ જાટએ કહ્યું કે જવાન મંગલ સિંહ દૌડે, કૈલાશ મરાઠે અને પ્રવિણ પટેલ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં સુરતથી બાન્દ્રા સુધી ચેકિંગ માટે ચડ્ઠ્યા, ને ચેકિંગના સમયે ટ્રેન કોચ નં એ-1ની સીટ નંબર-31 પર એક કાળા રંગનું બેગ મળ્યું એને આરપીએફ જવાનોઓ ખોલ્યું તો એની અંદર રૂપિયા અને ઘરેણા હતા, આ બધુ જાઈને આરપીએફ જવાન ચોકી ગયા, આ બેગની અંદરથી એક કાગળ નિકળ્યો એમા એક મોબાઈલ નંબર લખ્યો હતો એના પર સંપર્ક કર્યો તો બેગ મુંબઈના કાંદીવલીમા રહેતા પરેશ નરસિંહ ઠાકરનું હતું,
આરપીએફ જવાનોએ એને સુરત બોલાવીને 1 લાખ 45 હજાર 700રૂ. ની ભરેલું બેગ પાછું આપીને ઈમાનદારીની ઓળખ આપી છે