રોયલ એનફિલ્ડની થંડરબર્ડ 350 એક્સ અને અને 500 એક્સ બાઈક હવે ભારતમાં ઉપલબ્ધ છે. જેની કિંમત દિલ્હીમાં એક્સ શોરૂમ ક્રમશઃ 1.56 લાખ અને 1.98 લાખ રૂપિયા છે. 500એક્સમાં 499 સીસી અને 350એક્સમાં 346 સીસીનું એન્જિન છે. તેમાં સ્મોક હેન્ડલેમ્પ સહિતના અનેક આકર્ષક ફિચર્સ છે.