રોયલ એનફિલ્ડ ક્લાસિક ૫૦૦ પેગાસુસ લીમીટેડ એડીશન લોન્ચ થઈ છે. દુનિયામાં આવી ૧૦૦૦ બાઈક જ વેચાશે. જેમાંથી ભારતમાં ફક્ત 250 નંગ વેચાશે. તેની કિંમત સાડા ચાર લાખ અંદાજવામાં આવી રહી છે. રોયલ એનફિલ્ડ ૫૦૦ પેગાસુસ બીજા વિશ્વયુદ્ધ વાળા બુલેટ જેવી ફીલિંગ આપે છે. આ બુલેટની ટાંકી પર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ પેરાટ્રૉપર્સ દ્વારા વાપરવામાં આવેલા બુલેટની પણ ઇમ્પ્રેશન છે.