અમદાવાદમાં આજે સવારે ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે નિકળનારી રથયાત્રાનો રૂટ આ પ્રમાણે છે. સવારે ૮ કલાકે જનતાનગર-અમરાઇવાડીથી પ્રારંભ. સવારે ૧૦ કલાકે રખિયાલ રામીની ચાલી ચાર રસ્તા. બપોરે ૧૨: અનિલ સ્ટાર્ચ. બપોરે ૧: રામેશ્વર મંદિર-મેઘાણીનગર. બપોરે ૧:૩૦ : રોહિતદાસ સોસાયટી-કલાપીનગર. બપોરે ૨:૩૦ : બળીયા લીંબડી-ગીરધરનગર. બપોરે ૪ : સારંગપુર આંબેડકર પ્રતિમા પહોંચશે. મહાનગરયાત્રાનો રૃટ બપોરે ૪ કલાકે સિદ્ધાર્થ નગર-સરસપુર ખાતેથી પ્રારંભ. શારદાબહેન સર્કલ, સરસપુર ચાર રસ્તાથી ભગવતીનગર નિર્મળપુરા, નૂતન મીલ, પોટલીયા ચાર રસ્તા, મિલન સિનેમા રોડ, રામીની ચાલી, રખિયાલ ચાર રસ્તાથી પટેલ મીલ, શિતલ સિનેમા, કાલીદાસ ચાર રસ્તા, કામદાર મેદાન, સારંગપુર બ્રિજથી સારંગપુર સર્કલ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાહારથી કરીને રેલવેપુરા રોડ, મોતીમહલથી પ્રેમદરવાજાથી ઈદગાહથી જગજીવનરામ બાબુજીને ફૂલહાર અર્પણ કરીને ગિરધરનગર બ્રિજથી પારસીની ચાલી, પ્રિતમપુરાથી બળીયા લીમડા ચાર રસ્તાથી, સિવીલ હોસ્પિટલ રોડથી માયાનગર, સિવીલ હોસ્પિટલ પાછળ, અસારવા ખાતે સમાપન થશે.