વિશ્વના ટોચના ફૂટબોલર અને યુરો કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન પોર્ટુગલની ટીમના કેપ્ટન ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ હંગેરી સામેની સૌપ્રથમ મેચ અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં ટેબલની આગળ મૂકેલી પ્રાયોજક કંપ કોકા-કોલાની બોટલો ખસેડી લીધી હતી. જે પછી તેણે પોતાની પાણીની બોટલ ઊંચી કરીને બતાવતા કહ્યું હતુ કે, 'પાણી પીવો.' આ ઘટનાથી કોકા-કોલા કંપનીને અધધધ કહી શકાય તેવો ૨૯૩ અબજ રૂપિયા (૪ અબજ ડોલર)નો ફટકો પડયો છે.