Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રોલ્સ રૉયસે ચાર વર્ષ બાદ આખરે દુનિયાની સૌથી લક્ઝરી એસયુવી કહેવાતી કલિનન પરથી પડદો ઉચકી લીધો છે. આ કાર ભારતમાં આ વર્ષની અંત સુધીમાં લૉન્ચ થશે. કંપનીનો દાવો છે કે તે વિશ્વની સૌથી એડવાન્સ એસયૂવી છે. રૉલ્સ-રૉયસ કલિનનમાં 6.75 લીટર વી12 પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 571 પીએસ પાવર અને 850 એનએમનો ટાર્ક આપે છે. તે ઑલ-વીલ ડ્રાઇવ એસયૂવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ