ભારતીય ક્રિકેટર રોહિત શર્મા વન-ડે ક્રિક્રેટમા ત્રણ વાર બેવડી સદી ફટકારનાર પહેલો ખેલાડી બન્યો છે. તેમણે આ રેકોર્ડ શ્રીલંકા સામે મોહાલીમા બુધવારે બીજી વન-ડે મા 208* રન બનાવ્યા. આ પહેલા રોહિત શર્મા એ ઓસ્ટ્રેલિયા(2013) સામે 209 રન અને શ્રીલંકા(2014) સામે 264 રન બનાવ્યા હતા.