ટીમ ઈન્ડિયાએ કેપ્ટન રોહિત શર્મા વિના સિડની ટેસ્ટમાં એન્ટ્રી કરી છે. તે અત્યાર સુધી આ પ્રવાસમાં સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો, જેના કારણે તે આ મેચમાંથી બહાર બેઠો છે
છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો હતા કે મેનેજમેન્ટ હવે તેને ટેસ્ટ ટીમમાં ઇચ્છતું નથી અને આ શ્રેણી તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ શ્રેણી છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે શું રોહિત સિડની ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે કે પછી તે પોતે આ મેચમાંથી બહાર બેઠો છે. આ સવાલનો જવાબ હવે ખુદ રોહિત શર્માએ આપ્યો છે.