-
ભારતમાં સામાન્ય રીતે આજે પણ ગટરોની સાફસફાઇ માટે સફાઇ કામદારોને ગટરમાં ઉતારવામાં આવે છે. ઘણીવાર ઝેરી ગેસ કે ગૂંગળાઇ જવાથી દુર્ઘટના સર્જાય છે. કેરળમાં કેટલાક યુવા ઇજનેરોએ ગટરમાં ઉતરીને સાફસફાઇ કરે અને ક્યાં કેટની ગંદકી કે કચરો છે તેની માહિતી આપી શકે તેવો રોબોટ બનાવ્યો છે. આ રોબોટમાં કેમેરા, વાયર, વાઇફાઇ અને બ્લ્યુ ટુથ લગાવેલા હશે. ગટરમાં નીચે ઉતરતાં જ કેમેરા દ્વારા ગંદકી અને અન્ય દ્રશ્યો જણાશે. તેના આધારે તેને આદેશ અપાશે.