Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોનાના સંક્રમણથી મચેલા હાહાકાર વચ્ચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે.જેમાં હજારો લોકો ઉમટી રહ્યા છે તો નેતાઓ પણ પૂરજોશમાં કોરોનાની ચિંતા કર્યા વગર પ્રચાર કરી રહ્યા છે.
આ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ વકરી શકે છે તેવી ચિંતાઓ વચ્ચે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ કોરોના પોઝિટિવ થયા છે.જેના પગલે  પ્રિયંકા ગાંધી પણ આઈસોલેટ થયા છે.ખુદ પ્રિયંકા ગાંધીએ આજે સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ