કાશી પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વર્વેદ મહામંદિરમાં વિહંગમ યોગના ૯૮મા વાર્ષિકોત્સવને સંબોધન કરતાં બનાવરસને દેશને નવી દિશા બતાવતું શહેર ગણાવ્યું. તેમણે કહ્યું, વારાણસીથી જ દેશના વિકાસનો માર્ગ તૈયાર થાય છે. આ સાથે વડાપ્રધાન મોદીએ કાશી વિશ્વનાથ કોરીડોરના ઉદ્ધાટન પછી અડધી રાત્રે રેલવે સ્ટેશનની આકસ્મિત મુલાકાત લઈ બનારસમાં ચાલતા વિકાસ કામોની સમીક્ષા કરી હતી. વધુમાં વડાપ્રધાન મોદીએ અહીં ભાજપ શાસિત ૧૧ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.