Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • આવતીકાલે તારીખ ૦૬ એપ્રિલ, ૨૦૧૯ શનિવારે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિતે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો વેજલપુર અને સાબરમતી વિધાનસભામાં લોકસંપર્ક રેલી-રોડશો યોજાશે.બે તબક્કામાં ભવ્ય રોડ-શો દ્વારા લોકસંપર્ક રાઉન્ડમાં હજારો કાર્યકર્તાઓ સાથે પોતાના મતવિસ્તારના લોકોનું અભિવાદન ઝીલશે. આવતીકાલે સવારે ૯.૩૦ કલાકે વેજલપુર - વણઝાર - સરખેજ ગામ - રોજા - શ્રીનંદનગર - જીવરાજપાર્ક - દેવાશ ફ્લેટ - સ્વામીનારાયણ મંદિર - શ્યામલ બ્રીજ - શ્યામલ ૧૦૦ ફૂટ રોડ - હરણ સર્કલ - શ્રધ્ધા સ્કુલ ચાર રસ્તા - જોધપુર ચાર રસ્તા - માનસી સર્કલ - વસ્ત્રાપુર શહિદ ચોક થઇ હવેલી મંદિર ખાતે બપોરે ૧૨.૩૦ કલાકની આસપાસ પ્રથમ રાઉન્ડનું સમાપન થશે.

    વેજલપુરથી વસ્ત્રાપુર સુધી તમામ રૂટ પર હજારોની સંખ્યામાં સ્થાનિકો, સામાજીક સંસ્થાઓ, ધર્મસ્થાનો, વેપારી મંડળો, સહકારી આગેવાનો દ્વારા વિવિધ સ્થળોએ શાહનું વિવિધ પ્રકારે સ્વાગત કરવામાં આવશે.આ રોડ-શો લોકસંપર્કનો બીજો તબક્કો સાંજે ૫.૩૦ કલાકે શરૂ થશે. જે રાણીપથી નિર્ણયનગર ગરનાળા થઇ ચાંદલોડીયા ઉમિયા હોલ - વંદે મારતમ્ રોડ - કંકુનગર - દૂર્ગા સ્કુલ - સરદાર ચોક - નવનિર્માણ સ્કુલ - રાણીપ બસસ્ટેન્ડ - શ્રી રાધા સ્વામી રોડ - સાબરમતી પાવરહાઉસ - રામનગર - રામબાગ રોડ - નીલકંઠ મહાદેવ - હરિઓમ સોસાયટી (મહાવીર હોસ્પિટલ) - દેવભૂમિ રોડના સ્થળે સમાપન થશે.

    ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતુ કે, આવતીકાલે રાત્રી સમયે અમિતભાઇ શાહ ઘાટલોડીયા વિધાનસભાના બોપલ મંડલમાં આવતાં વિવિધ સોસાયટીઓના રહેવાસીઓ સાથે બેઠક કરી સીધો સંવાદ કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ