કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના કરૃણ મોત થયા છે. જાન્યુઆરીમાં ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં અકસ્માત નડયો હતો. દક્ષિણ ઓન્ટારીઓના કિવન્ટે વેસ્ટ શહેરમાં હાઇવે નં. ૪૦૧ પર પેસેન્જર વાન અને ટ્રેક્ટર ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
ઓન્ટારીઓ પ્રોવિન્સિઅલ પોલીસ(ઓપીપી)એ કિવન્ટે શહેરમાં એક નિવેદનમાં જણાવ્યું છે કે ૨૪ વર્ષીય હરપ્રીત સિંહ, ૨૧ વર્ષીય જસપિન્દર સિંહ, ૨૧ વર્ષીય કરણપાલ સિંહ, ૨૩ વર્ષીય મોહિત ચૌૈહાણ અને ૨૩ વર્ષીય પવન કુમાર ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતાં.