બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી પ્રસાદ યાદવે બિહાર કેબિનેટમાં સામેલ રાજદ સભ્યો માટે નવા દિશા નિર્દેશ જારી કર્યા છે. તેમણે ધારાસભ્યોને ચુસ્તપણે આ દિશાનિર્દેશોનું પાલન કરવા જણાવ્યું છે.
ટ્વિટર પર જારી કરેલા નવા દિશા નિર્દેશ અનુસાર પક્ષના પ્રધાનોને નવી કાર ખરીદવાથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રધાનોએ તેમના મુલાકાતીઓને પોતાને પગે લાગવાથી રોકવાના રહેશે.