અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત કેસ સાથે જોડાયેલા ડ્રગ કેસમાં રિયા ચક્રવર્તી (Reha Chakraborty) ને મોટો ઝટકો મળ્યો છે. રિયાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દેતા રિયાએ હવે જેલમાં જ રહેવું પડ્શે. મુંબઈ સેશન્સ કોર્ટ રિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય શુક્રવાર સુધી અનામત રાખ્યો હતો. રિયા છેલ્લા બે દિવસથી મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે. એનસીબીએ રિયા અને શોવિકને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. રિયા અને શોવિકના સાથે અબ્દુલ બાસિત, જૈદ વિલાત્રા, દિપેશ સાવંત અને સેમ્યુઅલ મિરાંડાની જામની અરજી પર પણ નિર્ણય સંભળાવવામાં આવ્યો.