યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની અભિનેત્રી મોહિના કુમારી આજે ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી અને આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના પુત્ર સુયશ સાથે લગ્નમાં બંધનમાં બંધાશે. ટેલીવિઝન એક્ટ્રેસ મોહિના અને સુયશના લગ્નની વિધિ શરૂ થઇ ગઇ છે. અને સોશિયલ મીડિયામાં આ તસવીરો હાલ વાયરલ થઇ રહી છે. જો કે લગ્ન પછી મોહિના ટીવી ઇન્ડસ્ટ્રીને હંમેશા માટે વિદાય આપી દેશે.