વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના ગ્લાસગોમાં કોપ-26 સમિટમાં પોતાના ભાષણ દરમિયાન ક્લાઇમેટ ચેંજ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ક્લાઇમેટ ચેંજ વિકાસશીલ દેશો માટે એક મોટુ સંકટ છે, મોદીએ ક્લાઇમેટ ચેંજને વિદ્યાર્થીઓ જાણી શકે તે માટે સ્કૂલ કોલેજોના સિલેબસમાં તેનો સમાવેશ કરવાની પણ તરફેણ કરી હતી.
મોદીએ જણાવ્યું હતું કે ગ્લાસગોમાં કોપ 26 સમ્મેલનમાં સંબોધન વેળાએ કહ્યું કે ભારત સહિત મોટા ભાગના વિકાસશીલ દેશોના કૃષી ક્ષેત્ર માટે જળવાયુ પરિવર્તન સૌથી વધુ માર સહન કરી રહ્યા છે. તેનો સૌથી વધુ પ્રભાવ કૃષિ પર પડી રહ્યો છે.