યુનિસેફે ક્લાઈમેટ રિસ્ક ઈન્ડેક્ષ જાહેર કર્યો હતો. એ પ્રમાણે સાઉથ એશિયાના ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન એમ ચાર દેશોના બાળકો ઉપર ક્લાઈમેટ ક્રાઈસિસનું સૌથી વધુ જોખમ છે. ભારતના કરોડો બાળકો ક્લાઈમેટ ચેન્જની આડઅસરનો ભોગ બને તેવી દહેશત વ્યક્ત થઈ હતી.
ધ ક્લાઈમેટ ક્રાઈસિસ ઈઝ અ ચાઈલ્ડ રાઈટ્સ ક્રાઈસિસ ઃ ચિલ્ડ્રન્સ ક્લાઈમેટ રિસ્ક ઈન્ડેક્ષમાં યુનિસેફે બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપર ક્લાઈમેટ ચેન્જની અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઈન્ડેક્ષ હાઈરિસ્ક પ્રમાણે બનાવાયો હતો, જેમાં ભારતને ૨૫મો ક્રમ મળ્યો હતો. દક્ષિણ એશિયાના ચાર દેશો - ભારત-પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સૌથી વધુ પ્રભાવિત થશે એવી દહેશત વ્યક્ત કરીને ભારતને ૨૫મો ક્રમ અપાયો હતો. પાકિસ્તાનને ૧૪મો, બાંગ્લાદેશને ૧૫મો અને અફઘાનિસ્તાનને ૨૫મો ક્રમ મળ્યો હતો.