ક્રૂડ ઓઈલના ભાવ વધવાના કારણે આજે શનિવાર(16 ઓક્ટોબર) ભારતમાં ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઓક્ટોબરમાં 3 દિવસ છોડીને આ મહિનામાં 13મી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમતોમાં 30થી 35 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો અને ડીઝલના કિંમતોમાં 33થી 37 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો.