દિલ્હીમાં ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા પત્ની સાથે આવેલા રીષિ કપૂરને નવી દિલ્હી સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રીષિ કપૂરને કયા કારણથી દાખલ કરવામાં આવ્યાં તે વાત હજી સુધી બહાર આવી નથી. પિતાની તબિયતના સમાચાર સાંભળીને રણબીર કપૂર પ્રેમિકા આલિયા ભટ્ટ સાથે દિલ્હી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ ન્યૂ યોર્કમાં કેન્સરની સારવાર કરાવીને રીષિ કપૂર ભારત પરત ફર્યાં હતાં.