સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં તાબડતોડ વધારો ચાલુ જ રાખ્યો છે. મંગળવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. કંપનીઓ પોતાની ખોટને સરભર કરવા માટે કિંમતમાં વધારો કરી રહી છે. ઓઇલ કંપનીઓએ દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ બંનેમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.
સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price)માં તાબડતોડ વધારો ચાલુ જ રાખ્યો છે. મંગળવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. કંપનીઓ પોતાની ખોટને સરભર કરવા માટે કિંમતમાં વધારો કરી રહી છે. ઓઇલ કંપનીઓએ દેશની રાજધાની નવી દિલ્હી (New Delhi Petrol Diesel price)માં પેટ્રોલ અને ડીઝલ બંનેમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.