નવરાત્રિના બીજા દિવસે પણ સામાન્ય જનતાને જોરદાર ઝટકો લાગ્યો છે. આજે એક વાર ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. આજે પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. છેલ્લા 12 દિવસમાં 12 વાર ડીઝલના ભાવમાં વધારો થયો છે જ્યારે પેટ્રોલના ભાવ 7 વાર વધ્યા છે. દેશના 20 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ ગઈ છે.