અમદાવાદ જિલ્લામાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ડાંગરનું અઢી ગણું વાવેતર થયું., છતાં ભાવ સારા મળ્યા.ગયા વર્ષે મણે 260 થી 305 ભાવ મળેલા, જે ચાલુ વર્ષે 270 થી 345 સુધી મળે છે. ખેડૂતો હવે ઘઉંના બદલે ડાંગર તરફ વળ્યા છે, કારણ કે ભાવ સારા મળે છે અને કેનાલનું પાણી ડાંગરને માફક પણ આવે છે.