ઉત્તરાખંડમાં ખાવાની ચીજોમાં ભેળસેળનો એવો કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે તમે વિચારીને દંગ રહી જશો. તમે ખાતા પહેલા સો વાર વિચારશો, તો પણ નહિ જ ખાઓ. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરાખંડના હલદવાની વિસ્તારમાં કથિત રૂપથી પ્લાસ્ટિકના ચોખા વેચાતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરાખંડનો પાલ પરિવાર બજારથી ચોખા ખરીદીને લાવ્યા હતા. પરંતુ તેમને સ્વાદમાં ફરક દેખાતા તેમને શંકા ગઈ હતી. તેના બાદ ચોખાને પરખવા માટે પરિવારે એક પ્રયોગ કર્યો, તેમણે ચોખાનો બોલ બનાવ્યો હતો. પરિવારના બાળકો ચોખાના બોલથી ક્રિકેટ પણ રમતા દેખાયા. ચોખાથી બનેલા બોલથી રમતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેના બાદ આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી.