CAGના અહેવાલને ટાંકીને દિલ્હી સરકાર નફામાં ચાલી રહી હોવાનું જણાવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યુ હતુ કે આ સંખ્યા તેની પ્રામાણિકતાનો સૌથી મોટો પુરાવો છે. તેમણે કહ્યુ કે આપ સરકારની પ્રામાણિકતાએ વિરોધીઓની ઊંઘ હરામ કરી દીધી છે. મંગળવારે CAGના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે દિલ્હી સરકાર પાસે 2015-16થી 2019-20 સુધી રેવન્યુ સરપ્લસ છે.