ચૂંટણીઓ સમયે વિવિધ રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા મતદારોને લલચાવવા માટે જે મોટા મોટા વચનો આપવામાં આવે છે તેને લઇને સુપ્રીમ કોર્ટે આકરુ વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આકરી ટકોર કરતા કહ્યું છે કે આ રીતે ચૂંટણી પ્રચારમાં મફત રેવડી વહેચવાનો સિલસિલો એક ગંભીર આર્થિક સમસ્યા છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે એક સંસ્થાની જરુર છે. આ પ્રકારના લલચામણા વચનો પર નજર રાખવા માટે કમિટીની રચના કરવી જોઇએ કે કેમ તે મુદ્દે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ પાસેથી પણ સલાહ માગી હતી.